“કોટન કિંગ” ગણાતા ભરૂચ જિલ્લાના ધરતીપુત્રો હાલ કુદરતી આફત સામે ઝઝૂમી રહ્યા છે. મહેનતના પરસેવે સિંચાયેલો કપાસનો પાક પાણીમાં ધોવાઈ રહ્યો છે.